॥ શ્રી ગણેશાય નમઃ ॥
ચિ. દિપિકા
નાં શુભ લગ્ન
ચિ. ધિવન
View in English
॥ શ્રી ગણેશાય નમઃ ॥
દિપિકા&ધિવન
॥ શ્રી અંબાજી માતાય નમઃ ॥
॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥
॥ શ્રી ક્ષેમકલ્યાણી માતાય નમઃ ॥

મંગલ પરિણય

સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી

જોટાણા નિવાસી
અ.સૌ. જ્યોત્સનાબેન તથા
શ્રી અરવિંદભાઈ ડાહ્યાભાઈ પટેલ
ની સુપુત્રી
ચિ. દિપિકા
નાં શુભ લગ્ન
ચિ. ધિવન
લક્ષ્મણપુરા (હાલ-કડી) નિવાસી
અ.સૌ. રૂપલબેન તથા
શ્રી ભરતભાઈ હીરાભાઈ પટેલ
ના સુપુત્ર

સાથે મંગળ ફેરા ફરી, અગ્નિદેવની સાક્ષીએ, સંસારના સાગરે, લગ્ન ગ્રંથિના પવિત્ર બંધનથી જોડાશે.

॥ શુભ દિન ॥

તારીખ જાણવા માટે દિલ પર આંગળી ફેરવો

આ શુભ દિવસે આપની હાજરી અમારા માટે અમૂલ્ય છે.

માંગલિક પ્રસંગો

સંવત ૨૦૮૩ ના મહા વદી-૧ ને
રવિવાર, તા. ૨૧-૨-૨૦૨૭
ગણેશ સ્થાપનસવારે ૬-૧૫ કલાકે
મંડપ મુહુર્તસવારે ૬-૩૦ કલાકે
ગ્રહશાંતિસવારે ૯-૩૦ કલાકે
ભોજન સમારંભસવારે ૧૧-૦૦ કલાકે
હલ્દી રસમબપોરે ૪-૦૦ કલાકે

શુભ લગ્ન

સંવત ૨૦૮૩ ના મહા વદી-૨ ને
સોમવાર, તા. ૨૨-૨-૨૦૨૭
જાન આગમનસવારે ૧૦-૦૧ કલાકે
ભોજન સમારંભસવારે ૧૧-૦૦ કલાકે
હસ્ત મેળાપબપોરે ૧૨-૩૯ કલાકે
કન્યા વિદાયબપોરે ૪-૦૦ કલાકે

॥ લગ્ન સ્થળ ॥

પટેલ વાડી, સ્ટેશન રોડ,
મુ.પો.જોટાણા.
નકશામાં જુઓ

અમારો હેશટેગ

#DhivanKiDulahan
કોપી કરવા માટે ટેપ કરો

શુભ દિવસની ગણતરી

૦દિવસ
૦કલાક
૦મિનિટ
૦સેકન્ડ

તો પ્રભુતામાં પગલાં માંડી રહેલ નવદંપત્તિને આશીર્વાદ આપવા પધારવા અમારૂ હાર્દિક આમંત્રણ છે.

॥ લી. સ્નેહાધીન ॥
જોટાણીયા પરિવાર